"કેન્દ્ર સરકારે લઘુતમ વેતનમાં કર્યો વધારો | ૧ ઓક્ટોબર 2024થી અમલ"

સરકારે કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, હવે તેમને પ્રતિદિન 783 રૂપિયા મળશે

New minimum wages 2024


"લઘુતમ વેતન, 2024 વેતન વધારો, કેન્દ્ર સરકાર, 1 ઓક્ટોબર 2024 વેતન, વેતન સુધારણા, કામદારોનું વેતન, નવા વેતન નિયમો"

ખાદ્યપદાર્થોની સતત વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કામદારોને મદદ કરવાનો સરકારનો નિર્ણય.

સતત વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોના હિતમાં કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.
કેન્દ્ર સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA)માં સુધારો કર્યો છે. અને કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. સરકારના આ નવા નિર્ણય પાછળનું કારણ કામદારોને મદદ કરવાનું છે.

સરકાર દ્વારા સુધારા પછી, સેક્ટર A માં કામદારોમાં બાંધકામ, સફાઈ, સ્વચ્છતાનો સમાવેશ થાય છે.આમ કરવાથી તેઓ સતત વધતા જીવનનિર્વાહના ખર્ચને પહોંચી વળશે. 

સરકાર દ્વારા કરાયેલા રિવિઝન બાદ એરિયા A ના કામદારો જેમાં બાંધકામ, સ્વિપિંગ, ક્લીનિંગ, લોડિંગ અને અનલોડિંગ જેવા અકુશળ કામો છે.તેના કામદારો ને દૈનિક ૭૮૩ (માસિક ૨૦૩૫૦ રૂપિયા) વેતન મળશે. અર્ધ કુશળ કામદારોને દૈનિક ૮૬૮ ( માસિક ૨૨૫૬૮ રૂપિયા) વેતન મળશે.અને કુશળ કામદારો,કલેરિકલ અને વોચ એન્ડ વોર્ડના કામદારોને દૈનિક લઘુત્તમ વેતન રૂ. ૯૫૪ (માસિક રૂ. ૨૪૮૦૪  રૂપિયા) જ્યારે ઉચ્ચ કુશળ કામદારોને રૂ. ૧૦૩૫ (માસિક રૂ. ૨૬૯૧૦ રૂપિયા) લઘુત્તમ દૈનિક વેતન મળશે.












Comments

Popular posts from this blog

Government of india launched new Notary Portal Now the practicing certificate can be downloaded from here.

શું જન્મ મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ તથા જન્મ તારીખ માં ફેરફાર કરી શકાય ?

ગુજરાત હાઇકોર્ટ નો નિર્દેશ એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડ ની રચના કરો.

नये नोटरी पोर्टल में से नोटरी प्रमाणपत्र कैसे डाउनलोड करें।