CPC

 CPC highlights.

  1.  Order 17 : દાવા નું કામ મુલત્વી રાખવા બાબત તેમજ તે અંગે ખર્ચ.
  2. Order 17 rule 1 : કોર્ટને પૂરતું કારણ બતાવવામાં આવે તો તે મુદત આપી શકાશે.
  3. Order 18 : દાવા ની સુનાવણી ની શરૂઆત.
  4. Order 18 rule 4 : દાવાની સુનાવણી તથા સાક્ષીઓની જુબાની.
  5. Order 18 rule 1 : કેસ શરૂઆત કરવાનો હક્ક વાદી નો છે, પ્રતિવાદી નો હકક ત્યારે જ્યારે પ્રતિવાદી એવી તકરાર લે કે વાદી દાદ ના કોઈ ભાગનો હકદાર નથી.
  6. Order 18 rule 2(1) : પક્ષકારો એ પોતાનો કેસ જણાવો જોઈએ અને તેની પુષ્ટિમાં પુરાવો રજૂ કરવો જોઈએ.
  7. Order 18 rule 2 (2) : સામા પક્ષકારે પોતાનો કેસ જણાવવો જોઈએ અને પુરાવો રજૂ કરવો જોઈએ.
  8. Order 18 rule 3 : ઘણા મુદ્દા હોય ત્યારે પુરાવો.
  9. Order 18 rule 3 (A) : પક્ષકાર જ્યારે પોતાને સાક્ષી તરીકે તપાસવા માગતા હોય ત્યારે બીજી સાક્ષીને તપાસે તે પહેલા હાજર થવું.
  10. Order 18 rule 4 (1) : પુરાવાની નોંધણી, સાક્ષીની સરતપાસ  સોગંદનામાં ઉપર આપી શકાશે અને તેની નકલ સામા પક્ષકારને આપવી.
  11. Order 18 rule 4 (2) : જે સાક્ષી પુરાવો આપ્યો હોય તેની ઉલટ તપાસ  અને ફેર તપાસ.
  12. Order 19 : સોગંદનામાથી કોઈ વાત સાબિત કરવાનો હુકમ કરવાની સત્તા.
  13. Order 20 : ફેંસલો અને હુકમનામું.
  14. Order 20 rule 1 : ફેંસલો જાહેર કરવો.
  15. Order 20 rule 6 : હુકમનામાની વિગતો.
  16. Order 20 rule 6 (A) : હુકમનામુ તૈયાર કરવા બાબત.
  17. Order 20 rule 6 (B) : ફેસલાની તથા હુકમના માની પ્રમાણિત નકલ આપવા બાબત.


Post a Comment

Thanks for your valuable response.